સુરેન્દ્રનગર: બેફામ ડમ્પર ચાલકે યુવકનો લીધો ભોગ, પોલીસે કરી અટકાયત

Contact News Publisher

સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પર ચાલકે એક યુવકનો ભોગ લીધો છે. વઢવાણમાં અકસ્માતની ઘટના બની હતી, જ્યાં ડમ્પરે અડફેટે લેતા એક રાહદારીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. તો ધોળીપોળ અને શિયાણીપોળમાં બેફામ ચાલતા ડમ્પરોને લઇને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

1 thought on “સુરેન્દ્રનગર: બેફામ ડમ્પર ચાલકે યુવકનો લીધો ભોગ, પોલીસે કરી અટકાયત

  1. Pingback: piano music

Comments are closed.