ICCએ જાહેર કરી 2023 વર્લ્ડકપ માટેની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ 11, લિસ્ટમાં 6 ભારતીયોને મળ્યું સ્થાન

Contact News Publisher

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ કપ 2023 માટે તેના પ્લેઇંગ-11ની જાહેરાત કરી છે. લગભગ દોઢ મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શનના આધારે ICCએ તેના પ્લેઈંગ-11માં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.

Exclusive News