TAT હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર

Contact News Publisher

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140 થી વધુ ગુણ મેળવ્યા હતા. જ્યારે 59 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ મેળવ્યા હતા. ટાટા એચએસની 41250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો હતો.