પહેલા પ્રેમનું નાટક કર્યું પછી લગ્ન માટે ફસાવ્યો…: સૌરાષ્ટ્રમાં હનીટ્રેપમાં ફસાયેલા યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા

Contact News Publisher

રાજ્યમાં રોજ બરોજ ક્રાઈમની ઘટના વધી રહી હોય તેવા અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. રાજકોટના ધોરાજીમાં લગ્નની લાલચ આપી હનીટ્રેપનો બનાવ બન્યો છે. યુવાનને લગ્નની લાલચ આપી કન્યા બતાવી હતી, જે બાદમાં દુષ્કર્મના કેસમાં ફસાવવાની લાલચ આપી 4 લાખ રૂપિયા પડાવ્યા હતાં.