રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ

Contact News Publisher

મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ

ભાજપ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક સકારાત્મક માહોલમાં જરૂર મળી પરંતુ સતત બે કલાકની ચર્ચા પછી પણ ગૂંચ ઉકેલાઈ નહિ.