અદાણી જૂથનો કચ્છમાં 100 મેગાવોટનો વિંગ પાવર પ્લાન્ટ શરૂ

Contact News Publisher

અદાણી જૂંથની કંપની ગ્રીન એનર્જીએ રાજ્યના કચ્છમાં એક પ્લાન્ટ શરૂ કર્યો છે જે બાબતે અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું કે તેના એકમ અદાણી વિંડ એનર્જી કચ્છ થ્રી લિમિટેડ (AWEKTL)એ ગુજરાતના કચ્છમાં 100 મેગાવોટનો વિંગ પાવર પ્લાન્ટ ચાલુ કર્યો છે. આ પ્લાન્ટને ચાલુ થતાની સાથે કંપનીની કુલ સંચાલન ક્ષમતા 497 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડએ એક ઇન્ટરવ્યૂમાં તેની જાણકારી આપતા જણાવ્યું કે આ પ્લાન્ટને નક્કી કરેલા સમયથી પાંચ મહિના અગાઉ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અદાણી ગ્રીન એનર્જીએ સોમવારે જણાવ્યું કે તેના એકમ અદાણી વિંડ એનર્જી કચ્છ થ્રી લિમિટેડએ ગુજરાતના અદાણી ગ્રીન એનર્જી લિમિટેડએ એક ઇન્ટરવ્યૂમાં તેની જાણકારી આપતા જણાવ્યું કે આ પ્લાન્ટને નક્કી કરેલા સમયથી પાંચ મહિના અગાઉ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અદાણી ગ્રીન એનર્જીએ સોમવારે જણાવ્યું કે તેના એકમ અદાણી વિંડ એનર્જી કચ્છ થ્રી લિમિટેડએ કચ્છમાં 100 મેગાવોટનો વિંગ પાવર પ્લાન્ટ ચાલુ કર્યો છે. આ પ્લાન્ટને ચાલુ થતાની સાથે કંપનીની કુલ સંચાલન ક્ષમતા 497 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે.

છેલ્લા 12 મહિનામાં કંપનીનો આ પાંચમો પ્રોજેક્ટ છે, જેને સમય પહેલા શરૂ કરી દેવામાં આવ્યો. કંપનીએ જણાવ્યું કે પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થનારી વિજળીની ખરીદ-વેચાણની સમજૂતી 2.82 રૂપિયા પ્રતિ કેડબ્લ્યૂએચ પર કરવામાં આવી છે. એજીઈએલની કુલ ઊર્જા ક્ષમતા 14,815 મેગાવોટ થઇ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *