કંડલા મરીન પોલીસ દ્વારા AGS કંપનીની બાજુમાં હાઈવે પર ટ્રાફિક જામ ની સમસ્યા ના સર્જાય તે હેતુ થી હાઇવે પેટ્રોલિંગ કરવામા આવ્યુ

Contact News Publisher

કંડલા મરીન પોલીસ દ્વારા AGS કંપનીની બાજુમાં હાઈવે પર ટ્રાફિક જામ ની સમસ્યા ના સર્જાય તે હેતુ થી હાઇવે પેટ્રોલિંગ કરવામા આવ્યુ હતુ .
કંડલા મરીન પોલીસ નાં ટ્રાફિક ઇન્ચાર્જ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે કંડલા જે ઉધ્યોગિક હબ છે
અને દેશ નુ નંબર 1 પોર્ટ છે તો અહી ઉધોગિક વિકાસ હોવાના કારણે દિવસ દરમિયાન અનેકો ટ્રેલર તથા ટેન્કર ની અવર જવર આખો દીવસ ચાલુ હોય છે . વાહન ચાલકો ને ટ્રાફિક નિયમન ને લઇ કોઈ હાલાકી નો સામનો ના કરવો પડે તે હેતુ થી કંડલા મરીન પોલીસ દ્વારા રેગ્યુલર પોલીસ પેટ્રોલિંગ નો બંદોબસ્ત કરવામાં આવે છે .

આમ આદમીનો અવાજ રૂંધવાનો પ્રયાસ સફળ નહીં થાય ,

જાણો ગોપાલ ઈટાલીયા સાથે ચર્ચા : video

વધુ માં પૃથ્વીરાજસિંહ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે હાલ કોરોના ગાઇડલાઈન વિશે પણ લોકોને પોલીસ તંત્ર દ્વારા સજાગ કરવામા આવી રહ્યા છે .

અહેવાલ :

નીરવ ગોસ્વામી,

માઁ આશાપુરા ન્યુઝ.

ગાંધીધામ – અંજાર બ્યુરો.

9725206125 / 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *