સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરાયો.

Contact News Publisher

04/03/2022

કચ્છ – ગુજરાત

સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરાયો.

સરહદ ડેરીના મંડળીઓના પ્રતિનિધિઓની રૂબરૂ માંગણીને ધ્યાને લઈ વધારો કરવામાં આવ્યો જે મુજબ પશુપાલકોને બોનસ સહિત 51.50 પ્રતિ લિટર મળતા થશે.

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરીદ્વારા આગામી તારીખ 16/03/2022 થી દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે વધારા બાદ બોનસ સહિત 735 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પશુપાલકોને મળતા થસે જેમાં પ્રતિ લિટર પશુપાલકોને 7 ફેટના 51.50 રૂપિયા મળતા થશે. ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટરે 1.5 રૂપિયાનો વધારો થશે અને સરહદ ડેરીને દૈનિક 6 લાખ રૂપિયાનું ભારણ વધશે.

    સરહદ ડેરીમાં નિયમિત દૂધ ભરાવતા મંડળીઓ અને પશુપાલકો દ્વારા સરહદ ડેરીના ચેરમેનશ્રીને તારીખ 04/03/2022 ના રોજ લાખોન્દ પ્લાન્ટ ખાતે પ્રતિ લિટર 2 રૂપિયાનો ભાવ વધારા માટે માંગણી કરવામાં આવેલ અમુલ દ્વારા હાલમાં વધારવામાં આવેલ ભાવો, ઘાસચારના ભાવમાં વધારો, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારમાં ઘાસ તેમજ પાણીની તંગી વગેરે બાબતો ધ્યાને લઈ અને પશુપાલકોની લાગણીને માન આપી અને ભાવ વધારો કરવામાં આવ્યો છે.    તેઓએ જણાવ્યુ હતું કે સરહદ ડેરીની સ્થાપનાથી પશુપાલકોને નિયમિત દૂધના ભાવોમાં વધારો, નિયમિત દૂધનું ચૂકવણું તેમજ દૂધ કલેક્શનમાંમાં નિયમિતતા આવી છે જે કાબિલે તારીફ છે

    બાબતે અમુલના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે સરહદ ડેરીએ અમુલ મોડેલ આધારિત કામ કરતી પશુપાલકોની માલિકીની સહકારી સંસ્થા છે જે દૂધ અને દૂધની બનાવટોને વૈશ્વિક કમોડિટી ભાવોના આધારે વેચાણનું કામ કરે છે આવી પરિસ્થિતીમાં પણ પશુપાલકોને સૌથી વધુ ભાવો અમુલ મોડેલ દ્વારા મળી રહે છે.

 

    વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે છેલ્લા 2 (બે) વર્ષથી વૈશ્વિક રીતે કોરોના મહામારી ચાલુ છે જેમાં દૂધ સંઘ દ્વારા બિન સભાસદોનું પણ દૂધ કલેક્શન કરવામાં આવેલ છે જેની સામે વેચાણમાં લોકડાઉનના કારણે સીધી રીતે અસર કરેલ છે અને વેચાણ થયેલ નથી.

  • દૂધ સંઘ દ્વારા પશુપાલકોના હિતાર્થે વખતો વખત વૈશ્વિક દૂધના ભાવો તેમજ વેચાણના આધારે વેચાણ પશુપાલકોને દૂધના ભાવોમાં વધારો કરવામાં આવેલ છે.
  • 1 જાન્યુઆરી 2021 થી ફેટ અને SNF આધારિત ભાવો કરવામાં આવેલ છે જેમાં પણ દૂધના ભાવોમાં વધારો થયેલ છે. જે રાજ્યમાં પ્રથમ સંઘ છે.
  • ડીઝલના ભાવોના કારણે પણ દૂધ સંઘ પર વધારાનો આર્થિક બોજ પડેલ છે.
  • વેપારીઓ અને પ્રાઈવેટ ડેરીઓ દ્વારા સિઝનમાં એટલે કે શિયાળામાં દૂધના ભાવોમાં ઘટાડો કરવામાં આવે છે પરંતુ દૂધ સંઘ દ્વારા ઘટાડો કરવામાં આવતો નથી.
  • પશુપાલકોમાં જાગૃતતા જરૂરી છે પરંતુ ગેરમાર્ગે દોરાવવું નહીં.
  • પહેલા દૂધ ગામડાના પશુપાલકોએ શહેરોમાં પ્રાઈવેટ વેપારીઓને વેચાણ માટે જવું પડતું હતું જે સરહદ ડેરી દૂધ સંઘના સહકારી માળખા થકી પશુપાલકોને ગામડામાં નજીકની મંડળીમાં ભરાવી શકે છે જેનાથી પશુપાલકોનો સમય અને ખર્ચ બંનેનો બચાવ થયો છે.
  • દૂધ સંઘ દ્વારા વખતો વખત પશુપાલકોના આર્થિક  તેમજ સામાજિક સુધારા માટે પગલાઓ ભર્યા છે

    સરહદ ડેરી પશુપાલકો મંડળીઓના પ્રતિનિધિઓ જેમાં ડેરીના ડાયરેક્ટર જયંતિલાલ ગોળ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નારણભાઈ આહિર, પરેશસિંહ જાડેજા, વિરમ આહિર, ફકીરમામદ રાયશી, રમેશ આહિર, લખમણભાઈ, દાનાભાઈ આહિર, આશાભાઈ રબારી, જિગ્નેશ હુંબલ, ભરતભાઈ ડાંગર, રવજીભાઈ રબારી, મયુર મોતા, પ્રવીણસિંહ, ભીમજી નારણ, દેવાભાઈ રબારી, મહીદીપસિંહ, હારુન સુમરા, હિતેશ સાંજવા, વગેરે પ્રતિનિધિઓએ રૂબરૂ મુલાકાત લઈ ભાવ વધારા માટે રજૂઆત કરવામાં આવેલ ચેરમેનશ્રી વલમજીભાઈએ ભાવ વધારવાનું આશ્વાસન આપેલ અમુલ અને સરહદ ડેરીના અધિકારીઓ સાથે ચર્ચા કરી ભાવ વધારવાનો નિર્ણય કરેલ છે.

અહેવાલ :

માઁ આશાપુરા ન્યુઝ,

કચ્છ બ્યુરો,

9725206123 / 24 / 31 / 32

29 thoughts on “સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરાયો.

  1. What i do not understood is in reality how you’re not actually much more well-preferred than you might be right now. You are so intelligent. You know therefore significantly when it comes to this matter, produced me for my part believe it from so many various angles. Its like men and women don’t seem to be fascinated unless it is something to accomplish with Girl gaga! Your own stuffs outstanding. At all times handle it up!

  2. I must convey my love for your kind-heartedness giving support to men and women who absolutely need help on in this matter. Your real dedication to passing the message throughout had been pretty significant and has in every case empowered professionals just like me to realize their endeavors. Your entire warm and friendly guidelines entails so much a person like me and even further to my peers. Regards; from everyone of us.

  3. Pingback: Buy Guns Online
  4. Pingback: bonanza178
  5. I discovered your blog website on google and check a few of your early posts. Proceed to maintain up the superb operate. I just further up your RSS feed to my MSN Information Reader. Looking for forward to studying more from you later on!…

  6. Hi, Neat post. There’s a problem with your site in internet explorer, would test this… IE still is the market leader and a big portion of people will miss your wonderful writing because of this problem.

  7. Pingback: jamaican weed
  8. Greetings I am so glad I found your web site, I really found you by accident, while I was browsing on Askjeeve
    for something else, Regardless I am here now and would just like to say kudos for a marvelous post and a
    all round thrilling blog (I also love the theme/design), I don’t have time to read it all at the
    moment but I have book-marked it and also added in your RSS feeds, so when I have time I will be
    back to read a great deal more, Please do keep up the excellent
    work.

  9. I enjoy you because of all of your labor on this web page. Gloria really loves setting aside time for investigations and it’s simple to grasp why. All of us hear all about the powerful manner you present very useful suggestions on the web blog and therefore inspire participation from some others about this subject matter plus our own princess has been being taught so much. Have fun with the rest of the year. You are always conducting a useful job.

  10. Hello! I could have sworn I’ve been to this blog before but after browsing through some of the post I realized it’s new to me. Anyways, I’m definitely happy I found it and I’ll be book-marking and checking back frequently!

  11. hey there and thank you for your info – I have certainly picked up something new from right here. I did however expertise some technical issues using this site, since I experienced to reload the site many times previous to I could get it to load correctly. I had been wondering if your web hosting is OK? Not that I’m complaining, but sluggish loading instances times will very frequently affect your placement in google and can damage your high quality score if advertising and marketing with Adwords. Well I’m adding this RSS to my e-mail and can look out for much more of your respective exciting content. Ensure that you update this again very soon..

  12. Pingback: Stay in Singapore
  13. Excellent post. I used to be checking continuously this blog and I’m impressed! Extremely helpful information specifically the final part 🙂 I deal with such info much. I was looking for this particular information for a very long time. Thank you and best of luck.

  14. Hello! Do you know if they make any plugins to assist with Search Engine Optimization? I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good results. If you know of any please share. Appreciate it!

  15. When I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a comment is added I get four emails with the same comment. Is there any method you possibly can take away me from that service? Thanks!

  16. Pingback: Relex smile
  17. Hey very cool website!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your blog and take the feeds also…I’m happy to find a lot of useful information here in the post, we need work out more strategies in this regard, thanks for sharing. . . . . .

  18. I carry on listening to the news update talk about getting free online grant applications so I have been looking around for the most excellent site to get one. Could you advise me please, where could i acquire some?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *