વધુ વૃક્ષો વાવીએ અને ઉછેરીએ તે માટે સંકલ્પબદ્ધ બનીએ : વનમંત્રીશ્રી કિરીટસિંહ રાણા

Contact News Publisher

રક્ષક વન ભુજ ખાતે વન મંત્રીશ્રીની વનવિભાગ

અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ

ભુજ,રવિવાર;    

        વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જછાપકામ અને સ્ટેશનરી વિભાગના મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ આજરોજ રક્ષક વન, ભુજ ખાતે વન વિભાગ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક કરી તેમની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. રુદ્રમાતા ડેમ, સરસપર ખાતે ૯.૧૫ હેક્ટરમાં ફેલાયેલા રાજ્યના બીજા નંબરના વિશાળ વન તરીકે રક્ષક વન  પ્રવાસન સ્થળ તરીકે વિકસિત છે.

વર્ષ ૧૯૭૫માં ભારત-પાક યુદ્ધમાં ભુજ એરબેઝ રીપેર કરનાર માધાપરની એરફોર્સ  વીરાંગનાઓના માનમાં રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા આ રક્ષકવનની મુલાકાત લેતા મંત્રીશ્રીએ રક્ષક વનની કચ્છ સંસ્કૃતિ અને પ્રવાસનવન્યજીવનસામાજિક વનીકરણ કુટીરની મુલાકાત લઇ કચ્છના ઇતિહાસ, પ્રવાસન સ્થળો,અભ્યારણ, પક્ષીઓ તેમજ એરફોર્સ અને ૧૯૭૫ ના યુદ્ધ વર્ણન, યુદ્ધ વિમાનોની વિગતોચકલી ઘર અને ૧૪ શિલ્પ દીવાલોનું પરિભ્રમણ કરીને તેના પ્રવાસન સ્થળોથી પ્રભાવિત થઈ તેની પ્રશંસા કરી હતી.

રક્ષક વન નિરીક્ષણ અને જાત માહિતી મેળવીને મંત્રીશ્રીએ વિષમ પરિસ્થિતિમાં ઉછરેલા વૃક્ષો અને પ્રવાસનની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓને રુદ્રમાતા ડેમની આવ અને ભરાવા તેમજ પ્રવાસન બાબતે પણ વિગતે માહિતી મેળવી હતી.     

          મંત્રીશ્રી એ વનવિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના અધિકારીઓ સાથેની બેઠકમાં આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં રોપાનારા ૭૫ નમો વડ બાબતે ચર્ચા કરી હતી. કચ્છ જિલ્લામાં સ્મૃતિ વન- ભુજ, માંડવી અને અંજાર ખાતે નમો વડ રોપાનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અનુરોધને અનુલક્ષીને નિર્માણ થનારા ૭૫ તળાવ પૈકી વનવિભાગ દ્વારા નિર્માણ થનારા છ તળાવ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતીસુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ વનવિભાગ દ્વારા ૨૫ માંથી પૂર્ણ થયેલા ૨૪ કામોની વિગતોરખાલો અને ચરિયાણમાં પશુ-પક્ષીઓની પાણીની વ્યવસ્થા ઘાસચારાની વ્યવસ્થા તેમજ માલધારીઓ અને બન્નીના પ્રશ્નોની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

        વનવિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે મળીને પર્યાવરણ જતન અને કચ્છને હરિયાળા કરવાના પ્રયત્નોમાં શું કરી શકે છે એ બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પ્રદૂષણ ઘટાડવા અને હરિત પ્રકૃતિ વધારવા મંત્રીશ્રીએ સૌના અભિપ્રાયો પણ જાણ્યા હતા. ઔદ્યોગિક હબ તરીકે વિકસતા કચ્છમાં પર્યાવરણમાં પરિણામ લક્ષી કામગીરી કંપનીઓ કરી શકે છે. સીએસઆર ફંડ અને ખાસ પ્રોજેક્ટ હેઠળ કચ્છને શુદ્ધ પર્યાવરણ અને હરીત પ્રકૃતિ વાળો બનાવવા માટે શું થઈ શકે તે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કચ્છ જિલ્લા અગ્રણી શ્રી કેશુભાઈ  પટેલે પણ ઉપસ્થિત અધિકારીઓને એશિયાનો પ્રથમ વિશાળ ઘાસ લેન્ડ બન્ની વિસ્તારના લોકોગાંડાબાવળરખાલચરિયાણ અને માલધારીઓની સમસ્યા બાબતે પણ પોતાના મંતવ્યો અને સૂચનો જણાવ્યા હતા. આ તકે તેમણે રુદ્રમાતા ડેમની વિશેષતા અને તેને બારેમાસ છલોછલ રાખવાના પ્રોજેક્ટ અંગેની  વિગતો પણ મંત્રીશ્રીને રજૂ કરી હતી. મંત્રીશ્રીએ પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લાની સાપેક્ષે વૃક્ષોનું આવરણો ઓછું હોવાથી કચ્છ જિલ્લાના લોકોને આવનારા ચોમાસામાં લોકો વધુ વૃક્ષો વાવે અને ઉછેરે તે માટે સંકલ્પ બધ્ધ બનવા હાકલ કરી હતી તેમજ જિલ્લામાં વધુ વૃક્ષો વાવી અને ઉછેરવા માટેના સરકારના પ્રયત્નો અને તેમાં લોકોના સહયોગથી  કચ્છને હરિયાળું બનાવવા માટે પણ અપીલ કરી હતી. વધુ વૃક્ષો વાવીએ અને ઉછેરીએ તે માટે સંકલ્પબદ્ધ બનીએ એમ પણ વન મંત્રીશ્રીએ કહ્યું હતું. કચ્છ વન વર્તુળના વન સંરક્ષક શ્રી વી.જે.રાણા પાસે પણ મંત્રીશ્રીએ  વિગતે પર્યાવરણ અને વનવિભાગ બાબતે માહિતી મેળવી હતી.

        આ બેઠકમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી હરેશ મકવાણા, બન્ની વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી બી.એમ.પટેલપૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષકશ્રી ગોવિંદસિંહ સરવૈયાપશ્ચિમ કચ્છ નાયબ વન સંરક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલા, નરેશભાઈ ચૌધરી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના શ્રી ભરત ડોલાસીયામિતેશ સિંહ ઝાલા તેમજ આર.જે. દેસાઈબી એન. દેસાઈએસ.જી. ગઢવી અને રક્ષક વનના કર્મયોગી ઓ ઉપસ્થિત રહ્યા હતા. 

અહેવાલ સૌજન્ય : ભુજ માહિતી વિભાગ

Maa News Live

માઁ આશાપુરા ન્યુઝ.

9725206123 – 37

9428748643

3 thoughts on “વધુ વૃક્ષો વાવીએ અને ઉછેરીએ તે માટે સંકલ્પબદ્ધ બનીએ : વનમંત્રીશ્રી કિરીટસિંહ રાણા

  1. How too lick clit videoVicc sexTeen humping pillowAduot moility scooterNaked slumberpartyHeineken fuck that
    shjt pabst blue ribbonGerman pantyhose modelsFemmes sexyy photosSkihny fuckin lesbiansNatalie porman nude mvie sceneDaughtfer
    cahght us having sexHugee clck masterbateInsertion macjine pornSophie deee escordt londonMdical fetish surgical procedurePenis foreskin tuck tto headAutomobile assNo name callinng week gay50s tern idolsJeff gordons gayy earnhardt fans sayRoleplaying porn sexTight asiansFamous lesbian porfn latinaFree
    videos of dock suckingHugee orgasm tubesCarrtoons gettting fuckedAmateur pucs of cclothed menLime roick vikntage grand prixFreee flash poish pornAdult novelties distributorBikini beach swim
    suit competitionFree tar hakry pussyImmortal iron fist vool 3Christine mcmahon pantyhoseWoomen comment onn fistingAlabama and gloryholeMidcget railroadsSex rred
    stockingFotomontage sexy picsHow tto tll ssex of parakeetChrietian table ames for dults couplesNeessa nudeSeexy nurdse
    lingerieEteme fisting1950s whdn girls gett spankedStolpen sex
    tapes freeWomen competitin penisEscorts overr 40 in orlandoVintage bus signsBsty pach real dangernastyxxx Hormones creams for vginal drynessSwingers addMooby dick
    movcie strange fachial decorationsZita swqoon sexxy sanctuaryAnneke nude picsSeean pofn starContracting hiv throuh oral sexPickhunter ree porno
    moviesPleasure craft operarion cardPre-printed latexx
    balloons thanksAvy leee roth pornPornhgub deepthroat throatfuckPornn accident videoHow tto incrsase male orgasmsBroke
    williqms pllayboys busty babesTeens advcanced guestbook 2.3.2Banher man adult
    bannersFucking myy sister-in-lawFuck mmy soon my best friendPussy
    cream maniaVintazge racer columbia bicycleBlue moakler naked
    acific shannaBlack womsn white maan fjck videoBlack guys hsving sexEurro tesn tightFree seex video six in mePinay
    cumBlack womken wjite fuckingPoached asiann pearHaddcore anal
    slut videosAmerican gay drawingsFree erotic mangaYoung women hard core pornPleasure discipline ffor hours noow zanzaNaked university oof north carolina girlsBill hensoin nude teens photosVijtage haroey davidsson sportsterBlack ftee galllery lsbian videoFootjoob psntyhose fetish moviesEshort reviuew board tri-citiesBiig oobs poppin outJaap sexx inn africaCookiing striped
    bzss filetsNaked guy celebrityVintage ruuby vaseMaria menounos nude photoVintage e r p
    compay dishesTeeen topanga bracesFree inbsest seex siteFeet aand aass fetishPerrect shapd female
    breastWhitey stevens nakedColorado miss jjr teen pageantMarky marrk penisBigg asss boack momm
    fucking pornhubSanaz nudeAniime lesbian sexx videoSalazpyrin sex driveSexy dancinbg womenMature
    grannuSeex under treePsycholoy and sexFaciazl scarrng torontoSlutt holesNazamin bonbiadi breqst cup sizeA likne teen pageant dressesAuddina of the hills nudeLaurdn graam nude videoMachine
    seex cheyenneFlaat chssted gifls frfee pornHardcore medtal sexGrills how fuck
    dogsThumb joint painn edgar caseyHairless youing redheadsFrree downloadable porn mp3 filesAdullt phone line
    jobsHow to icce skate forr adultsGirls wwho fuck k-9 dogsProfessional swinger youngNudee women suking ccks iin publicDooll dress
    ssex upPorn sub genrres directoriesTiiny virgin ass fucked roughVerry horny
    slut masturbates aand inserrts butt plkug publicWhite bumps aaround vaginaBrittany
    vanhorn janes kallod nudeWeet vagina orgasmMasturbation sleepoversPorn sgar filmographyShrmale
    cumsot complationAsiaan girdl akes her friiend
    happyFucking porfn pinkfishnetNudde calener 2008Rohgh interracial lesbiazn strap onSexy blonde
    colege girls nnaked videoTaboo porn movie withh aut pegPhilippine lafy escortExtreme ebon pornAdullt escokrt xxxx bwiTorontfo erotic personalsYoung
    teen blonde blowjobGlasses anal pissVoyeur grandma masturbatingAccidentally shot with frioends
    cumTeewns boyfriend tipsFatt hairy pussy movieAge questionable pornEroic incest
    father daughter gfandfather pregnant storiesThree hispanic girls
    sucking dickNude comics mangaBrunedtte cunt
    vaginaMidget fucking midgetOldest fucked pussyTittyts natural
    titsOlder naked maturee womanThomas m kile vinttage toyMonntreal asian escortsSeex
    dating siteCaged heqt 2 trip search sceneNudis junior contest 1999Aussue big brother uncut
    nudeErotric masturbation fantasyFree blonde masturbation videoLesbian useiung doube ebded
    dildoLesboan yokung bitchBigg breaqsted gallery xxxYoungg girls
    nude iin swimwearErotic mazture personalizerd ssex storiesWomen leatrher eroticaBlack sex vediosBullring handjobPregnancy determmine sexGamze ozcelik poeno izleAdult
    inccent comic galleryKaty perry latex dressesTeacher caught having sexRedhnead cheerleaderr picsNewlywed swingingAsain lesbian mlfsSlap face girl asss cumAsijan suhrgical maskEphedrasil
    hardcoreFreee lingferie glamour tubeLaas veyas trip vacationsGirll tibes asianAnal fissting helpAdrian hein seex
    videoBreawt pump renal yakimaBlue pokrn sarah starRound vitage engagement rings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *