બાગાયત ખાતાના પ્રોજેક્ટ બેઝ ઘટક યોજના – વર્ષ: ૨૦૨૨-૨૩

Contact News Publisher

બાગાયત ખાતાની જુદા જુદા પ્રોજેક્ટ બેઝ ઘટકો માટે આઇ- ખેડુત પોર્ટલ માં અરજી કરવી

00000

તા.૦૬/૦૭/૨૦૨૨ થી તા. ૩૧/૧૨/૨૦૨૨ સુધી આઇ- ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે .

ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની પ્રોજેક્ટ બેઝ ઘટકો હેઠળ રાજ્યના ખેડુતો આઇ-ખેડુત પોર્ટલમાં ઓન લાઇન અરજી કરી મહત્તમ આજીવન એક વખત લાભ લઇ શકે તે માટે જુદા જુદા પ્રોજેક્ટ બેઝ ઘટકોમાં અરજી કરવા માટે આઇ- ખેડુત પોર્ટલ તા.૦૬/૦૭/૨૦૨૨ થી તા. ૩૧/૧૨/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે

ઉત્પાદન એકમ, કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ ), કોલ્ડ ચેઇનના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે, કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે, કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન) કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે, ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ ,નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે ,નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના,નાની નર્સરી (૧ હે.), પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ, પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન), પ્લગ નર્સરી, પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા ), ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના, બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય, બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના , રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ , રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન), લીફટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫ના, લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ ,સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ સ્પાન મેકીંગ યુનિટ થઈ કુલ ૨૪ ઘટકો માટે આઇ- ખેડુત પોર્ટલમાં અરજી કરવા ખેડુતો માટે તા.૦૬/૦૭/૨૦૨૨ થી તા. ૩૧/૧૨/૨૦૨૨ સુધી આઇ- ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે .આ ઘટક સહાયનો લાભ લેવા માટે ખેડુતોએ આઇ- ખેડુત પોર્ટલ માં અરજી કરવી એમ નાયબ બાગાયત અધિકારીશ્રી મનદીપ પરસાણીયાએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *