ભુજના સંસ્કારનગરમાંથી બાઈક ચોરનારો ઝડપાયો

Contact News Publisher

ભુજ : શહેરના સંસ્કારનગર પાસે આવેલા એમ્પાયર ટાવર નજીકના પાર્કિંગમાંથી બાઈક ચોરનાર શખ્સને ઝડપી લેવાયો હતો. એ-ડિવિઝન પોલીસે મિરજાપર રોડ પર રહેતા મોહન કાનજીભાઈ મહેશ્વરીને ઝડપી પુછપરછ કરતા તેની પાસેથી એચએફ ડિલેક્સ બાઈક કબજે કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા ચોરને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

9 thoughts on “ભુજના સંસ્કારનગરમાંથી બાઈક ચોરનારો ઝડપાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News