Marketing With Maa News || વેપાર અને વેપારીની સક્સેસ સ્ટોરી

Contact News Publisher

સિદ્ધિ, સાહસ અને સંઘર્ષ શબ્દોને
લોકો ભલે અલગ સમજતા હોય
પણ જેમણે સફળતાની સીડી સર કરી છે
એમને ખબર જ છે કે કોઈપણ સક્સેસ સ્ટોરી પહેલાં
આવતાં પગથિયાં એટલે
“સંઘર્ષ – સાહસ – સિદ્ધિ.”

Maa News જાણે છે આપની સંઘર્ષગાથાની કિંમત,
પણ આપે મેળવેલ સફળતામાં કેટલાં અવરોધ આવ્યા?
કોણ હતું એ યાત્રામાં જેમણે તમને કહ્યું હોય કે
” ચિંતા ન કરો, હું છું ને… બધું સારું થઈ જશે! ”

બસ આપની આ જ વાત Maa News ને જાણવી છે, અને આપની સક્સેસ સ્ટોરી લોકો સુધી પહોંચાડવી છે, જે જોઈને
કોઈ કાંઠે ઊભેલ નાનો કે મોટો બિઝનેસમેન હતાશા ખંખેરીને ફરી ઊભો થઈને સફળતાની સીડીને પકડી સિદ્ધિ સુધી પહોંચવા પગથિયે પગ મૂકે…

બસ આપનો એક Call અને અમારી ટીમ આપની

Success Story ને કાયમી યાદગાર બનાવવા તત્પર છે.

Contact Us :

02832 2261 31 / 32

 

કોઈપણ સક્સેસ સ્ટોરી પહેલાંઆવતાં પગથિયાં એટલે”સંઘર્ષ – સાહસ – સિદ્ધિ.”

 

આજની આપણી આ મુલાકાત આવનાર સમય અને પેઢી માટે માર્ગદર્શક બની રહે એ જ ” સંકલ્પ – પ્રાર્થના – અપેક્ષા ”

Contact Us :

જામ જયમલસિંહ જાડેજા : 97252 06123

વિજયસિંહ સોઢા : 97252 06124

હિતેશ જોશી : 97252 06125

હરેશ જોગી : 97252 06130

રાજેશ લાડક : 97252 06131

રાહુલ ગંઢેર : 97252 06137

અનિલ ડાભી : 99255 68959

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *