ભુજ નગરપાલિકા ની પેટા ચૂંટણીમાં ત્રણેય ઉમેદવારો માં જુસ્સો

Contact News Publisher

ભુજ નગરપાલિકા વોર્ડ 2ની ચૂંટણીમાં મતદારોની જાગૃતિ
ભુજ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીમાં આજે મતદાન કરવા મતદારો સવારથી જ કતારોમાં જોવા મળ્યા હતા , કૉંગ્રેસનાં સુલેમાન કાસમ હિંગોરજા , ભાજપનાં કાસમ સુલેમાન કુંભાર સાથે અપક્ષના આંબાલાલભાઈ રાજગોર એમ ત્રણેય ઉમેદવાર નું ભવિષ્ય મતપેટીમાં છે , ત્યારે હાલ ત્રણેય ઉમેદવારો વિજયની મુદ્રામાં જોવા મળી રહ્યા છે. સવારનાં 11 વાગ્યા સુધી 650 જેટલું મતદાન થઈ ચૂક્યું છે .
તસ્વીર અને અહેવાલ : કિરણ ગોરી , મા ન્યુઝ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News