આજે કચ્છમાં સ્વાઇન ફ્લૂના બે કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી હરકતમાં..

Contact News Publisher

આજ રોજ આરોગ્ય વિભાગ તરફ થી મળેલ માહિતી અનુસાર કચ્છમાં સ્વાઇન ફ્લૂના બે કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી દોડતું થયું છે. આજે એટલે કે તા. 16-10-2018 ના એક 62 વર્ષીય પુરુષ અને એક 24 વર્ષીય મહિલા ના કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમને સારવાર માટે ભુજ ની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂના આ બે પોઝિટિવ કેસ સાથે જાન્યુઆરી 2018 થી આજ સુધી કુલ 18 કેસો પોઝિટિવ આવી ચૂક્યા છે.

1 thought on “આજે કચ્છમાં સ્વાઇન ફ્લૂના બે કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી હરકતમાં..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News