ભુજના સુખપરમાં ઘરમાં આગની ઘટના બાદ ગેસનો બાટલો ફાટતાં મોટું નુકશાન

Contact News Publisher

સુખપર ગામે ગત રાત્રીના જુનાવાસ ખાતેના એક રહેણાક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે ઘરમાં રહેલા ગેસના સિલિન્ડરમાં જોરદાર ધડાકો થયો હતોદરવાજાનો ભાગ અંદાજીત દોઢસો ફૂટ સામે ફેંકાતા, પસાર થતાં એક રાહદારીના પગમાં ટકરાયો હતો. જેને લઇ રાહદારીને જમણા પગમાં અસ્થિભંગની ઇજા પહોંચી હતી. ફાયર વિભાગ ની ટીમએ આગ ને કાબૂ માં લીધી હતી બનાવ અંગે માનકુવા પોલીસે આગ લાગવાના કારણ સહિતની તપાસ હાથ ધરી છે.