નેતન્યાહુએ PM મોદી સાથે ટેલિફોનિક વાતચીત: ઈઝરાયલ-હમાસના યુદ્ધ અંગે આપી જાણકારી

Contact News Publisher

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો છે. આ દરમિયાન નેતન્યાહૂએ પીએમ મોદીને ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે તમામ ભારતીયો ઇઝરાયલની સાથે છે.