આણંદની વિદ્યાની નગરી ગણાતી વિદ્યાનગર માંથી શરમ જનક ઘટના સામે આવી છે

Contact News Publisher

વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિરની પાછળ આવેલ ગાર્ડન ની દીવાલ પાસે થી કચરા ના ઢગલા માંથી એકાદ અઠવાડિયા પહેલા જન્મેલી નવજાત શિશુ મળી આવ્યું છે કોઈ એ આ બાળકીને કચરાના ઢગલામાં તરછોડી જતું રહ્યું છે અહીંયા થી પસાર થતા કોઈ રાહદારીને બાળકીના રડવાનો અવાજ આવતા નજીક જઈને જોતા એક નવાજત તરછોડી દેવાયેલું બાળક મળી આવ્યું હતું.

આજુબાજુના લોકોને જાણ કરી 108 ને જાણ કરતા આ બાળકીને આણંદની નગર પાલિકા હોસ્પિટલ લઈ જવાઈ હતીવિદ્યાનગર ઇસ્કોન મંદિર પાછળ આવેલ ગાર્ડનની બાજુમાં કચરાના ઢગલા માંથી નવજાત શિશુ મળી આવ્યું 108 મારફતે આણંદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયું હાલ માં બાળકી સ્વસ્થ છેવિદ્યાનગર પોલીસે સી સી ટીવીના ફૂટેજ મેળવી બાળકીના માતા પિતા ની શોધ ખોળ આરંભી છે

 

રિપોર્ટર : નંદલાલ ભાનુશાલી આણંદ