દિલ્હી-NCRમાં 5.6નો ભૂકંપ, ત્રણ દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી

Contact News Publisher

દિલ્હી-NCR અને લખનઉમાં ફરી આજે બપોરે 4:20 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા. એક અઠવાડિયામાં બીજી વખત ધરતી ધ્રુજી છે. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 સામે આવી છે.