‘એક દેશ એક ચૂંટણી’ અંગે કોવિંદ સમિતિએ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો

Contact News Publisher

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ  ‘એક દેશ એક ચૂંટણી’ને રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. દેશભરમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક એકમોની ચૂંટણીઓ એકસાથે યોજવાની શક્યતા અંગે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વ હેઠળની પેનલે ભલામણ કરી છે કે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે, ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે.

Exclusive News