સામત્રા પાસે આંબલીનું ઝાડ હાઈવે ઉપર પડતાં ટ્રાફિકજામ

Contact News Publisher

ભુજ દેશલપર હાઈવે પર સામત્રા નજીક આંબલી નો ધરખટ વ્રુક્ષ પવન ના લીધે રોડ ઉપર પડી જતા ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી પરંતુ સદ્દનસીબે કોઈ જાનહાની થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News