અનેક નિઃસંતાન દંપતિનો સૂનો ખોળો માઁ મોગલે ખિલખિલાટ થી ભરી દીધો છે.

Contact News Publisher

#ચૂલામાં રસોઈ કરવી જોઈએ , કારણ એમાં મીઠાશ છે,

#કોઈ ગરીબ ઘરની દીકરીનાં માથે હાથ મૂકશો તોયબે દીકરી માટે ઘણું છે

#અંધશ્રદ્ધા થી દૂર રહો, દવા અને દુવા બંને સાથે રાખો

#નવલાં નોરતાં માં મર્યાદા હોય ત્યાં જ માતાજીનો વાસ છે

#ટૂંકા કપડાં પહેરીને ગરબામાં રમતી દીકરીઓ સંસ્કૃતિને નુકશાન કરે છે

#મંદિરમાં આરતી ભાવિકો દ્વારા થવી જોઈએ, ઇલેક્ટ્રિક આરતીનું કોઈ મહત્વ નથી.

#મોગલધામમાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી

#અનેક નિઃસંતાન દંપતિનો સૂનો ખોળો માઁ મોગલે ખિલખિલાટ થી ભરી દીધો છે.

#ભારતની ગાયોનું દૂધ જ પીવું જોઈએ, જે લાભકારી છે

#સિંહાસન ઉપર બેસવું સહેલું નથી ,અહીં બેઠા પછી અનેક જવાબદારી વધે છે.

#આહાર , વિચાર સારાં હોવા જોઈએ , કોઈને પણ દુઃખ ન આપો,

#પ્રોફેશનલ એટલે કે ધંધાદારી નવરાત્રી ન થવી જોઈએ, આવી નવરાત્રી કરવા વાળા માત્ર માતાજી નાં નામે ધંધો કરે છે

#પ્રોફેશનલ_નવરાત્રી
#ધંધાદારી_નવરાત્રી
#માતાજીનાં_નામે_ધંધો
#મોગલધામ
#મોગલકુળ
#આઈમોગલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *