શ્રી ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી સોસાયટી નયા અંજાર મધ્યે આંખ , દાંત અને સુવર્ણપ્રાશનો કેમ્પ રાખવામાં આવ્યો

Contact News Publisher

શ્રી ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી સોસાયટી નયા અંજાર મધ્યે તા, 15/2/2022 ને મંગળવાર ના સવારે , 10 થી 2 વાગ્યા સુધી આંખ દાંત અને સુવર્ણપ્રાશન નો કેમ્પ રાખવામાં આવ્યો હતો . આંખની અંદર 95 દર્દીઓએ લાભ લીધો હતો . તેમાં 26 દર્દીઓ ઓપરેશન માટે ( કે , સી , આર , સી ,) અંધજન મંડળ ભુજ સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશનમાં મોકલ્યા હતા . બાકીના એ આંખ ચેક કરાવી ચશ્મા ટોકન ભાવે એટલે કે રૂ , 50 માં પ્રાપ્ત કર્યા હતા .


દાંતમાં 65 દર્દીઓએ લાભ લીધો હતો તેમાં 26 દર્દીઓ એ દાંત અને ડાઢ પડાવ્યા હતા . 19 દર્દીઓએ બત્રીસી અને ચોકઠાં બનાવા આપ્યા હતા . બાકીના દર્દીઓએ ચેકઅપ કરાવ્યું હતું . રાજકોટના પ્રખ્યાત ડોક્ટર જયસુખભાઇ મકવાણા અને તેમની ટીમ દ્વારા 0 થી 12 વર્ષ ના બાળકોને સુવર્ણપ્રાશન ના ટીપાં પીવડાવવા માં આવ્યા હતા .

જુઓ વીડિયો :

દેશના નમ્બર 1 પોર્ટમાં મેન્ટેનન્સનો અભાવ , 

30 બાળકો ને આ કેમ્પમાં જહેમત ઉઠાવનાર ભાઈ બહેનો ના નામ ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ માથકિયા , વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ , પૂજારી શ્રી નટુભાઈ જોશી , રાજેન્દ્રસિંહ જાડેજા , ભરતભાઈ આહીર , હીનાબેન પંડ્યા , માયાબેન આહીર , ભાવનાબેન ભાવસાર , ચંદાબેન ઠક્કર , મંજરીબેન વૈષ્ણવ તન મન ધનથી આ કેમ્પમાં સેવાઓ આપી હતી .

અહેવાલ :

નીરવ ગોસ્વામી,

ગાંધીધામ – અંજાર બ્યુરો,

9725206125 / 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *