મંદિર ચોરી કરતી જીલ્લા બહાર ની ગેંગ ના આરોપીઓને પક્ડી પાડી મંદિર ચોરીઓ નો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ

Contact News Publisher

તાજેતરમાં અંજાર તાલુકામાં થયેલ વિવિધ મંદિર ચોરીઓ સંદર્ભે બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી , સરહદી રેન્જ ભુજ નાઓ અને પોલીસ અધિક્ષક સાહેબથી પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ ના સીધા સુપરવિઝન હેઠળ શ્રી આલોક કુમાર ( પ્રો , આઇ.પી.એસ . ) તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી અંજાર વિભાગ અંજાર નાઓ ની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પુર્વ કચ્છ ગાંધીધામ દ્વારા અલગ – અલગ દિશાઓ માં તપાસ કરવા ટીમો સક્રિય હતી જે દરમ્યાન અંજાર તાલુકાના વિડી ગામની સીમમાં આવેલ શ્રી સંધ્યાગીરી આશ્રમ માં થયેલ મંદિરચોરી ની ઘટનામાં મળેલ સી.સી.ટી.વી. એનાલીસીસ તેમજ હ્યુમન સર્વેલન્સનાં આધારે જાણવા મળેલ કે આ મંદિર ચોરીઓની ઘટનામાં બનાસડાંઠા જીલ્લાની કોઇ ગેંગ સંડોવાયેલ છે ,

જુઓ અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટના આરોપીઓને કેવી થઈ સજા ? 

Video : 

જેથી એક સ્પેશીયલ ટીમ મોકલી ત્યાંથી આ ગુનામાં બે ઇસમો ની પુછપરછ આધારે મંદિર ચોરી કરવામાં રેકીનુ કામ કરવામાં સંડોવાયેલ આરોપીને પક્ડી ત્રણેય ઈશમોની મંદિર ચોરી બાબતે રાઘન પુછપરછ કરતા તેઓએ અંજાર વિસ્તારમાં અલગ- અલગ જગ્યાએ ચોરીઓ કરેલાની કબુલાત આપેલ અને તેઓ દ્વારા સંતાડી રાખવામાં આવેલ મુદ્દામાલ શોધી કાઢી નીચે જણાવ્યા મુજબનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે .

પકડાયેલ આરોપી : ( ૧ ) રમનુભાઈ અરજણભાઈ ખેર .૫ ૪૫ રહે.ધામણવા તા – દાતાજી , બનાસકાઠા ( ૨ ) સમંદરખાન ચાંદખાન પઠાણ ઉ.વ ૪૨ રહે.રંગપુર તા – દાંતા જી.બનાસડાંઠા ( 3 ) કલ્પેશ પ્રકાશભાઇ નટ ઉં.વ .૪૦ રહે.યાદવનગર ઝુપડા શાંગનદી પાસે અંજાર મુળ રહે – રીડી તા – દાંતા જી.બનાસકાંઠા શોધાયેલ ગુનાઓ અંજાર પોલીસ સ્ટેશન ગુના ૨૭.૧૧૯૯૩003૨૨00૮૮ ઇ.પી.કો ૪૫૭,૩૮૦ “ાર પોલીસ સ્ટેશન ગુના રછ નં .૧૧૯૯૩૦૦૩૨૨૦0૭૭ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ કબ્જે કરેલ મુદ્દામાલ – શ્રી સંધ્યાગીરી બાપુના આશ્રમ માડી મીરની ચોરી થત ( ૧ ) ચર્ચાનો મુગટગ -૧ , ૫૪-૨૫૦ ગ્રામ કિ , 000 + ( ૨ ) ચાદિનો ખંડીત કગર નંગ – ન્ય વ પ ૦ ગ્રામ ૩િ ૨૦0 /( 3 ) ચાંદિનો મોટો મુગટ -૧ વજન -૨ ડિ.ગ્રામ ડિ .3.50,000 / ( ૪ ) ચાંદિના અલગ અલગ નાના મોટા છત ૨ નંગ -૪ જેનુ વજન -૧.૨૦૦ કિ.ગ્રામ કિ.રૂ , ૩૨,000 / – શ્રી મડલેશ્વર મહાદેવ મંદિર અંજાર વાળા મંદીરેથી ચોરી થયેલ ( ૧ ) ઝરમર ચાંદિની પીઠ – વુ વજન- ૩ કિ.ગ્રામ કિ.રૂ .૬,000 / ( ૨ ) ઝરમર ચાંદીની ઝડાધારી -૧ વન- ૮૦૦ ગ્રામ કિ.રૂ .૨૦૦0 / ( ૩ ) ચાંદિનો નાગ -૧ વજન -૩ કિગ્રા કિ.રૂ .30,000 / ( ૪ ) ચાંદીના છતર અલગ અલગ સાઇઝ ડીઝાઇન વાળા નંગ -૨ વજન ૭૦૦ ગ્રામ કિ.રૂ. 9000 / -ગુના આચરતી ઉપયોગમાં લીધેલ વાહનો ઇકો ગાડી રજી નંબર- જીજે – ૦૮ – એપી -૧૬૬૮ કિ.રૂ .૧,૫૦,૦૦0 / મોટર સાઇકલ રજી નંબર- જીજે – ૧૨ – ઇએલ -૩૮૨૮ કિ.રૂ . ૫0,000 / કુલે કિ.રૂ. ૩.૫૭,૨૦૦ / આ કામગીરી લોકલ ડાઇમ બ્રાન્ચનાં પોલીરા ઈન્સપેકટર ડી.બી.પરમાર તથા ડે.એન.સોલંડી પોલીસ સબ ઇન્સપેક્ટર તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે . નમ્ર અપલ પુર્વ કચ્છ જિલ્લા પોલીસ તરફ્થી એક નમ્ર અપિલ છે કે જે પણ ધાર્મિક સ્થળો આવેલ હોય તે તમામ ” ગ્યાએ સી.સી.ટી.વી. કેમેરા અવશ્ય લગાડવા જગ્યાએ ખાસ વિનંતી છે .

અહેવાલ :

નીરવ ગોસ્વામી ,

માઁ આશાપુરા ન્યુઝ

ગાંધીધામ – અંજાર બ્યુરો ,

Maa news live (all social media)

9725206125 / 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *