અમે છીએ ગરવી ગુજરાતનો મિજાજ ,સાડા છ કરોડ ગુજરાતીઓનો અવાજ

Contact News Publisher

અમે છીએ ગરવી ગુજરાતનો મિજાજ
સાડા છ કરોડ ગુજરાતીઓનો અવાજ

નમસ્કાર ,
મિત્રો આપને જણાવતાં આનંદ થાય છે,
કે કચ્છની નમ્બર વન TV News Channel
” માઁ આશાપુરા ન્યુઝ ” ( maa news live તમામ સોશિયલ મીડિયા ) ,
હવે આપ સૌના પ્રેમ અને હૂંફનાં કારણે
કચ્છ જિલ્લામાંથી વિસ્તરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં TV માં
શરૂ થવા જઈ રહી છે.

ત્યારે આપ સૌ દર્શક મિત્રોનો આવો જ પ્રેમ મળતો રહે એવી અપેક્ષા…

અમારી ચેનલનાં ચેરમેન હેતલબા જયમલસિંહ જાડેજાએ પણ ખંત અને ખમીરની વાત કરતાં કહ્યું કે :

”  જય જય ગરવી ગુજરાત 

ખંત , ખમીર , સાહસ અને સંવાદનું સરનામું

એટલે maa news live “

બીજું , જેમ કચ્છમાં maa news live ને સમર્પિત પત્રકાર મળ્યા છે, તેમ ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી લોકોનાં પ્રશ્નોને વાચા આપી શકે અને maa news live ને સમર્પિત રહી શકે
એવા રિપોર્ટર અને કેમેરામેન જોઈએ છે.

હવે આપણે સૌ એક પરિવાર બનીને ગુજરાતની પ્રજાનો અવાજ બનીએ, અને એટલે જ કહેવાનું મન થાય કે :

બે લાખ subscribers અને છ કરોડ દર્શકો

બનશે ગુજરાતની સાડા છ કરોડ પ્રજાનો અવાજ….

સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુ એટલે મીડિયા ,

સરકારની યોજના હોય કે સરકારની વાત હોય એને પ્રજા સુધી તો પહોંચાડશું જ, પણ પ્રજાની વાત પણ સરકાર સુધી સીધેસીધી પહોંછે એ અમારો ધર્મ અને ફરજ છે અને રહેશે….

માઁ આશાપુરા ન્યુઝને દર્શકોનો કેટલો સહયોગ અને પ્રેમ મળ્યો છે એ જોવા Search કરો :
YouTube : maa news live ( 204 k + Subscribers ),
Fb page : maa news live ,
Twitter : maa news live ,
Application : maa news live
Google : maanewslive.com
તેમજ
maashapuranews.com

ગુજરાતનાં 33 જિલ્લા અને 267 તાલુકા તેમજ તાલુકા મથકનાં 5 મોટાં ગામમાં સમર્પિત અને સંનિષ્ઠ પત્રકારની નિમણુંક કરવાની છે.

સરકારની વાત પ્રજા સુધી અને પ્રજાનો અવાજ સરકાર સુધી આ સૂત્રને લઈને આપણે સૌ પત્રકારો પરિવાર બનીને રાષ્ટ્રધર્મ અને નાગરિક ફરજ બજાવીએ એ જ અભ્યર્થના અને અપેક્ષા…..

અને હા,

કચ્છમાં અમો જે સ્લોગન, જે સૂત્ર પ્રજા સમક્ષ મૂકેલ તે

” કચ્છજો ધબકાર ,

 કચ્છીયતજો હુંકાર “

જેને દર્શકમિત્રોએ આવકારેલ,

તો હવે આશા છે કે અમો જયારે ગુજરાતની મજલ ઉપર ડગ માંડી દીધો છે ત્યારે અમારું નવું સૂત્ર

” અમે છીએ ગરવી ગુજરાતનો મિજાજ ,

સાડા છ કરોડ ગુજરાતીઓનો અવાજ . “

આ અમારું નવું સૂત્ર પણ લોકોને ગમશે એ વિશ્વાસ અને શ્રદ્ધા છે.

Maa news live પરિવારમાં જોડાવા માટે call અથવા WhatsApp મેસેજ કરો
9725206123 / 24 / 27 / 31 / 32
ભુજ – કચ્છ , ગુજરાત – ભારત

– જામ જયમલસિંહ એ.બી. જાડેજા

કચ્છ – ગુજરાત

17 thoughts on “અમે છીએ ગરવી ગુજરાતનો મિજાજ ,સાડા છ કરોડ ગુજરાતીઓનો અવાજ

  1. Hi, Neat post. There’s an issue together with your website in internet explorer, may check thisK IE nonetheless is the market leader and a large part of other people will miss your wonderful writing due to this problem.

  2. Thanks for a marvelous posting! I seriously enjoyed reading it, you will be a great author.I will remember to bookmark your blog and will eventually come back later in life. I want to encourage continue your great posts, have a nice morning!

  3. I’ve been browsing online more than 3 hours today, yet I never discovered any fascinating article like yours. It¦s beautiful price enough for me. In my view, if all website owners and bloggers made just right content material as you did, the web will be a lot more helpful than ever before.

  4. Hey there just wanted to give you a quick heads up. The words in your article seem to be running off the screen in Internet explorer. I’m not sure if this is a formatting issue or something to do with web browser compatibility but I thought I’d post to let you know. The style and design look great though! Hope you get the issue solved soon. Cheers

  5. Nice post. I learn something more challenging on different blogs everyday. It will always be stimulating to read content from other writers and practice a little something from their store. I’d prefer to use some with the content on my blog whether you don’t mind. Natually I’ll give you a link on your web blog. Thanks for sharing.

  6. You really make it seem so easy with your presentation but I find this topic to be really something that I think I would never understand. It seems too complicated and very broad for me. I’m looking forward for your next post, I will try to get the hang of it!

  7. Its like you learn my thoughts! You appear to understand so much about this, like you wrote the e-book in it or something. I believe that you just can do with some to pressure the message home a little bit, however other than that, that is excellent blog. A fantastic read. I will certainly be back.

  8. Hello! I could have sworn I’ve been to this blog before but after browsing through some of the post I realized it’s new to me. Anyways, I’m definitely happy I found it and I’ll be book-marking and checking back frequently!

  9. It’s actually a great and helpful piece of information. I am happy that you just shared this useful information with us. Please stay us up to date like this. Thank you for sharing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *