દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના મોટા આંચકા

Contact News Publisher

ઉત્તર ભારતમાં ફરી વાર મોટો ભૂકંપ આવ્યો છે. રવિવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમા ભૂકંપના આંચકા આવ્યાં હતા. આ આંચકા ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ખૂબ જ જોરદાર અનુભવાયા હતા. ભૂકંપના ડરથી લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. સાંજે લગભગ 4.08 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.