પુતિનને આવ્યો હાર્ટઍટેક! પોતાના નિવાસસ્થાને જમીન પર પડેલા મળ્યા

Contact News Publisher

 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ તેમના બેડરૂમમાં જમીન પર નીચે પડેલા મળી આવ્યા. આ દાવો ક્રેમલિનના એક આંતરિક સૂત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ટેલિગ્રામ ચેનલની પોસ્ટમાં કરવામાં આવ્યો છે. ટેલિગ્રામ ચેનલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સુરક્ષાગાર્ડોએ તેમને તેમના રૂમના ફ્લોર પર પડેલા જોયા. જોકે, તાત્કાલિક તેમની સારવાર કરવામાં આવી હતી, ત્યારબાદ તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે. આપને જણાવી દઈએ કે માં  ન્યૂઝ આ સમાચારની પુષ્ટિ કરતું નથી…