સુરતમાં ચોથા માળની ગેલેરીમાં રમતી 4 વર્ષની બાળકી નીચે પટકાઈ, ટુંકી સારવાર દરમિયાન મોત

Contact News Publisher

શહેરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.ઘરમાં રમતા નાના બાળકો પ્રત્યે બેદરકાર રહેનાર વાલીઓને સાવધાન કરતી ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં ચાર વર્ષની બાળકી રમતાં રમતાં ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી અને ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.