રાજસ્થાનના જૈસલમેરમાં તેજસ વિમાન ક્રેશ થયું

Contact News Publisher

રાજસ્થાનના જેસલમેરમાં પહેલીવાર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજશ ક્રેશ થવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. હવે તેજસ વિમાન ક્રેશ થવાનું કારણ પણ સામે આવ્યું છે. પ્રારંભિક તપાસ અહેવાલમાં જણાવાયું છે કે તેજશ ક્રેશ એન્જિન નિષ્ફળ જવાને કારણે ક્રેશ થયું હતું. જોકે બન્ને પાયલોટ પેરાશૂટના સહારે નીચે કૂદી પડતાં બચી ગયાં હતા.

Exclusive News